અમારી પ્રાથમિક શાળામાં તારીખ ૧૯/૦૮/૨૦૨૪ ના રોજ રક્ષાબંધન અંતર્ગત રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ પાંચ થી લઇ આઠ ના બાળકો એ રાખડી બનાવી હતી દરેક ધોરણમાં એક થી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
No comments:
Post a Comment