ખાંડા હડમતિયા પ્રાથમિક શાળામાં સ્વતંત્ર તારીખ ૦૯/૦૮/૨૦૨૪ ના રોજ હરભજન તિરંગા કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત ગ્રામજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ હર ઘર તિરંગા ના કાર્યક્રમથી પરિચિત થાય તે અર્થે શાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
No comments:
Post a Comment