જસદણ તાલુકા કક્ષા ના શાળાકીય રમતોત્સવનું આયોજન તા. ૦૪/૦૮/૨૦૨૪ ના રોજ કરવામાં આવ્યું હતું જેમાં અંદર 14 એઇજ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તાલુકા કક્ષાએ બાવળીયા રિંકલ એ લાંબી કુદમાં દ્વિતીય નંબર તેમજ તાલુકા કક્ષાએ કાગડિયા રવિના એ ઉંચીકૂદમાં દ્વિતીય નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. બંને વિદ્યાર્થીઓ હવે જિલ્લા કક્ષાએ રમવા જવા માટે દાવેદારી નોંધાવી હતી સફળતા માટે સમગ્ર શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે
No comments:
Post a Comment