NEWS...............

શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણમાં ૧૬/૮/૧૯૯૪ નો જી.આર નીચે આપેલ છે અભ્યાસ કરો....

Monday, September 16, 2024

જન્મદિવસની અનોખી ઉજવણી તલાવડિયા દિવ્યા નિલેશભાઈ

 

જન્મદિવસની અનોખી ઉજવણી અંતર્ગત તલાવડિયા દિવ્યા નિલેશભાઈ નો જન્મદિવસ શાળામાં ઉજવવામાં આવ્યો હતો જન્મ દિવસ ઉજવણી અર્થે શાળાના તમામ બાળકોને એક એક પેન આપવામાં આવી હતી આચાર્યશ્રી તેમજ શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓએ જન્મદિવસની ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી હતી

No comments:

Post a Comment