ખાંડા હડમતીયા પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે તારીખ ૧૪/૦૮/૨૦૨૪ ના રોજ ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો સ્વતંત્રતા પર્વથી જાગૃત થાય તેના માટે થઈ અને તિરંગા યાત્રા ગામની ગલીઓમાં કાઢવામાં આવી હતી અને ગામ લોકોને સ્વતંત્રતા પર્વ અંગેની માહિતી આપવામાં આવી હતી સાથે સ્વચ્છતા અને ગ્રામ સફાઈ વિશે ચર્ચા કરવામાં આવી હતી
No comments:
Post a Comment