ખાંડા હડમતીયા પ્રાથમિક શાળામાં તા.૧૦/૦૮/૨૦૨૪ ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ધોરણ છ થી આઠ ના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સક્રિય ભાગ લીધો હતો તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સિંહના મોહરા પહેરી ગામમાં રેલી કાઢી હતી અને ગામ લોકોને સિંહની સુરક્ષા માટે જાગૃત કર્યા હતા સાથે સિંહ વિશેની વાસ્તવિક વાત વાલીઓ સમક્ષ મૂકી હતી અને સિંહ બચાવવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી. તમામ વિદ્યાર્થીઓએ અને વાલીઓએ સક્રિય રીતે ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
No comments:
Post a Comment