ખાંડા હડમતીયા પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગામના લોકોએ ભાગ લીધો હતો સવારમાં પ્રભાતફેરી કાઢી સરપંચ શ્રી ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલીઓના પ્રશ્નોને સાંભળવામાં આવ્યા હતા તેમજ શાળાની સગવડતા વિશેની વાત કરવામાં આવી હતી જેમકે પાણીની સગવડતા ટોયલેટ બ્લોક સ્વચ્છ રાખવા શાળા વિકાસ પ્લાન શૈક્ષણિક ગુણવત્તા સંદર્ભે વાલીની અને શિક્ષકની જવાબદારી શાળાનું સંસ્થાકીય આયોજન વગેરે વિશે ચર્ચા કરવામાં આવી હતી
No comments:
Post a Comment