ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે ખાંડા હડમતિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવવા BIRTHADAY CARD બનાવ્યા
ભારતના વડાપ્રધાન માનાનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિત્તે ખાંડા હડમતિયા પ્રાથમિક શાળાના (KHANDA HADMATIYA PRIMARY SCHOOL ) વિદ્યાર્થીઓ દ્વારા તારીખ ૧૫/૦૯/૨૦૨૧ ના રોજ કલર કાગળ માથી જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવવા BIRTHADAY CARD બનાવવામા આવ્યા હતા. જેમા ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ખુબ જ સરસ કાર્ડ બનાવવામા આવ્યા હતા. કાર્ડ બનવવાનુ કૌશલ્ય વિકસાવવા શાળાના શિક્ષકોએ માર્ગદર્શન આપ્યુ હતું.
No comments:
Post a Comment