NEWS...............

શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણમાં ૧૬/૮/૧૯૯૪ નો જી.આર નીચે આપેલ છે અભ્યાસ કરો....

Sunday, February 20, 2022

બાળ મેળા અંતર્ગત વિદ્યાર્થીઓની જુદી જુદી પ્રવૃત્તિઓ ૨૦૨૧- ૨૨

 ખાંડા હડમતિયા પ્રાથમિક શાળા માં સરકાર શ્રી ની સુચના મુજબ બાળમેળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળ મેળા અંતર્ગત વિદ્યાર્થીઓની જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી જેમાં રંગપુરણી ચિત્ર દોરવા, માટી માંથી રમકડાં બનાવવાની કાગળ કામ કામ, ચીટક કામ વગેરે જેવી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા હતા. જેના દ્વારા વિદ્યાર્થીઓના કૌશલ્ય અને આવડતમાં વધારો થાય એના માટે શાળાના શિક્ષકોએ માર્ગદર્શન આપ્યું હતું જેમાં નિર્મળાબેન વાજા વિજયભાઈ દેવમુરારી ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓને જુદી જુદી પ્રવૃત્તિઓ અંતર્ગત માર્ગદર્શન આપી પ્રવૃત્તિઓ કરાવી હતી તેમજ ધોરણ ત્રણ ચાર અને પાંચમાં રમેશભાઈ કુકડિયા માયાબેન યાદવ તેમજ રસિકભાઈ રાજપરાએ વિદ્યાર્થીઓને જુદી જુદી પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શન આપ્યું હતું વિદ્યાર્થીઓ પોતાનું કૌશલ્ય ખૂબ જ સારી રીતે બતાવ્યું હતું.

                                               















No comments:

Post a Comment