પુસ્તક વાચક સ્પર્ધા 2021-22
લીલાપુર કન્યા સી.આર.સી કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સી.આર.સી મા આવેલ 09 સરકારી પ્રા. શાળાઓએ ધોરણ મુજબ ભાગ લીધો હતો જેમાં ધોરણ 6 થી 8 માં તમામ ધોરણ માં ખાંડા હડમતિયા પ્રા. શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક મેળવી શાળાને ગૌરવ અપાવ્યું હતું.
No comments:
Post a Comment