બાળ વૈજ્ઞાનિકોએ રાજકોટ જિલ્લા કક્ષા આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિભાગ ૩ માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો
ખાંડા હડમતિયા પ્રાથમિક શાળા ના બાળ વૈજ્ઞાનિકોએ રાજકોટ જિલ્લા કક્ષા આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિભાગ ૩ માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હવે ઝોન લેવલે ભાગ લેવા માટે જશે
No comments:
Post a Comment