21 જૂન 2019 ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી શાળામાં કરવામાં આવી જેમાં ધોરણ છ થી આઠ ના તમામ વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો શાળાના શિક્ષક રમેશભાઈ કુકડીયા તેમજ ભાવેશભાઈ સાપરા તરફથી બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સરકારશ્રીને ગાઈડલાઈન મુજબ યોગ નિદર્શન કરી બાળકોને યોગ શીખવવામાં આવ્યા હતા
No comments:
Post a Comment