NEWS...............

શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણમાં ૧૬/૮/૧૯૯૪ નો જી.આર નીચે આપેલ છે અભ્યાસ કરો....

Friday, June 30, 2023

શાળાની ઇકો ક્લબ દ્વારા પર્યાવરણ પ્રવૃતિ અર્થે માટી અને ખાતર મેળવી કુંડા ભરવાની પ્રવૃતિ ૨૬-૦૬-૨૦૨૩

 શાળાની ઇકો ક્લબ દ્વારા પર્યાવરણ પ્રવૃતિ અર્થે માટી અને ખાતર મેળવી કુંડા ભરવાની પ્રવૃતિ ૨૬-૦૬-૨૦૨૩


















ખાંડા હડમતિયા પ્રાથમિક શાળામા તમામ બાળકોની સરકારશ્રી ના આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત આરોગ્યની ચકાસણી

 ખાંડા હડમતિયા પ્રાથમિક શાળામા તમામ બાળકોની સરકારશ્રી ના આરોગ્ય ચકાસણી કાર્યક્રમ 
અંતર્ગત આરોગ્યની  ચકાસણી તા.૩૦-૦૬-૨૦૨૩



શાળાના શિક્ષક શ્રી માયાબેન યાદવ અને હિરલબેન દ્વારા મોળા વ્રત ભોજન

 શાળાના શિક્ષક શ્રી માયાબેન યાદવ અને 

હિરલબેન દ્વારા મોળા વ્રત ભોજન


 

૨૦૨૨-૨૩ શાળામા પાયાની કેળવણી મેળવી ધોરણ ૧૦ અને ૧૨ મા સફળતા મેળવતા અમારા તારલાઓ

 ૨૦૨૨-૨૩ શાળામા પાયાની કેળવણી

 મેળવી ધોરણ ૧૦ અને ૧૨ મા 

સફળતા મેળવતા અમારા તારલાઓ





CET જ્ઞાન સેતુ કોમન પરિક્ષા ૨૦૨૩ મેરિટમા સમાવિષ્ટ અમારી શાળાના વિધાર્થિઓ

  જ્ઞાન સેતુ કોમન પરિક્ષા ૨૦૨૩ મેરિટમા સમાવિષ્ટ અમારી શાળાના વિધાર્થિઓ 



Friday, June 23, 2023

વિશ્વ યોગ દિન ૨૧ મી જૂન ૨૦૨૩

21 જૂન 2019 ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી શાળામાં કરવામાં આવી જેમાં ધોરણ છ થી આઠ ના તમામ વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો શાળાના શિક્ષક રમેશભાઈ કુકડીયા તેમજ ભાવેશભાઈ સાપરા તરફથી બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સરકારશ્રીને ગાઈડલાઈન મુજબ યોગ નિદર્શન કરી બાળકોને યોગ શીખવવામાં આવ્યા હતા