NEWS...............

શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણમાં ૧૬/૮/૧૯૯૪ નો જી.આર નીચે આપેલ છે અભ્યાસ કરો....

Monday, February 13, 2023

બાળમેલો અને લાઇફ સ્કીલ ૨૦૨૩

 


ખાંડા હડમતીયા પ્રાથમિક શાળા

બાળમેળો અને લાઈફ સ્કીલ ૨૦૨૩

                        આજરોજ  ના રોજ જસદણ તાલુકાની ખાડા હડમતિયા પ્રાથમિક શાળામાં ધોરણ થી ના વિદ્યાર્થીઓ માટે બાળમેળો અને ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે લાઈફ સ્કીમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોનું કૌશલ્ય વિકસે કલ્પના શક્તિ વિકસે શારીરિક અને માનસિક વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલવાટિકા થી લઈ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ જુદા જુદા કૌશલ્ય પ્રાપ્ત કરવા સક્રિય રીતે પ્રવૃત્તિઓ કરી હતી